નમસ્તે ,
ભારતીય વિચાર મંચના ઈ-માસિક વિચાર સંદેશ નો તેરમો અંક..
આ અંકમાં વાંચો…
🔸રાજ્યભરના યુવા વિચારકોની પ્રાંત કાર્યશાળા.
🔸 રાષ્ટ્રીય સેમીનાર, ‘ભારતનો પુનઃબોધ ધર્મપાલજીની દ્રષ્ટિએ.’
🔸 વડોદરા તથા અમદાવાદ ખાતે પુસ્તક લોકાર્પણ, પ્રસ્તુતિ.
🔸 વિવિધ કેન્દ્રો ઉપર ચર્ચા સત્ર તથા પ્રબુદ્ધ સંવાદ.
આપણે સૌ વાંચીએ અને મહત્તમ પ્રબુદ્ધજનો સુધી ફોરવર્ડ કરી વાંચવાનો આગ્રહ કરીએ.
ભારતીય વિચાર મંચ નું ઈ-માસિક *વિચાર સંદેશ* ડાઉનલોડ કરવા માટે નીચે ની લિંક ઉપર ક્લીક કરશો.