નમસ્તે ,
ભારતીય વિચાર મંચનું ઈ-માસિક વિચાર સંદેશ નો બારમો અંક..
આ અંકમાં વાંચો…
🔸રાષ્ટ્રના વિકાસમાં આંતરિક સુરક્ષા એક પડકાર.
🔸વસ્તી અસંતુલન: કચ્છ અને રાષ્ટ્ર સમક્ષ પડકારો.
🔸 વિવિધ વિષયો ઉપર વાચન સામગ્રીની ચર્ચા: વાચક ગોષ્ઠિ
🔸 આગામી સમયમાં પ્રાંત યુવા આયામ દ્વારા આયોજિત કાર્યશાળાની માહિતી.
આપણે સૌ વાંચીએ અને મહત્તમ પ્રબુદ્ધજનો સુધી ફોરવર્ડ કરી વાંચવાનો આગ્રહ કરીએ.
ભારતીય વિચાર મંચ નું ઈ-માસિક *વિચાર સંદેશ* ડાઉનલોડ કરવા માટે નીચે ની લિંક ઉપર ક્લીક કરશો.