નમસ્તે ,
ભારતીય વિચાર મંચના ઈ-માસિક વિચાર સંદેશ નો ચૌદમો અંક..
આ અંકમાં વાંચો…
🔸 ભારતમાં લોકતંત્ર અને મઝહબી ઉગ્રવાદ.
🔸 પ્રાદેશિક કાર્યકર્તા અભ્યાસ વર્ગની વિગતો.
🔸 ન્યાયતંત્ર પર ઊભા થઇ રહેલા પ્રશ્નો અંગે ચર્ચા.
🔸 વિસ્મૃત સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુનઃ સ્મરણ.
આપણે સૌ વાંચીએ અને મહત્તમ પ્રબુદ્ધજનો સુધી ફોરવર્ડ કરી વાંચવાનો આગ્રહ કરીએ.
ભારતીય વિચાર મંચ નું ઈ-માસિક *વિચાર સંદેશ* ડાઉનલોડ કરવા માટે નીચે ની લિંક ઉપર ક્લીક કરશો.