નમસ્તે

ભારતીય વિચાર મંચ નું ઈ-માસિક *વિચાર સંદેશ* નો સાતમો અંક:

આ અંકમાં…..

🔶 ભ્રમણાઓ ફેલાવતા ફેક ન્યુઝની છણાવટ.
🔶 વર્તમાન વૈશ્વિક પડકારો અને પ્રબુદ્ધજનોની ભૂમિકા.
🔶 યુવા આયામના વિવિધ કાર્યક્રમો.
🔶 પરિવારની ભારતીય સંકલ્પના.
🔶કાર્યકર્તા સમૂહનું પ્રબંધન કૌશલ્ય.

આપણે સૌ વાંચીએ અને મહત્તમ પ્રબુદ્ધજનો સુધી ફોરવર્ડ કરી વાંચવાનો આગ્રહ કરીએ.🙏🏻

ભારતીય વિચાર મંચ નું ઈ-માસિક *વિચાર સંદેશ* ડાઉનલોડ કરવા માટે નીચે ની લિંક ઉપર ક્લીક કરશો.

Click here